News in Gujarati | Gujarati Mid-day - સમાચાર
https://www.gujaratimidday.com/
Mumbai: વસૂલી મામલે પરમબીર સિંહ વિરુદ્ધ 400 પાનાની ચાર્જશીટ દાખલ, જાણો વધુ Mumbai: વસૂલી મામલે પરમબીર સિંહ વિરુદ્ધ 400 પાનાની ચાર્જશીટ દાખલ, જાણો વધુ મહારાષ્ટ્ર (Maharashtra)માં મુંબઇ પોલીસ (Mumbai Police)ની ક્રાઇમ બ્રાન્ચે શનિવારે મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ (Parambir singh)વિરુદ્ધ જબરજસ્તી વસૂલી મામલે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. 04 December, 2021 08:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentબાપ રે.! ઓમિક્રોનના ખળભળાટ વચ્ચે દુબઈથી અમદાવાદ આવેલા 30 યુવાનો કોરોના પોઝિટિવ બાપ રે.! ઓમિક્રોનના ખળભળાટ વચ્ચે દુબઈથી અમદાવાદ આવેલા 30 યુવાનો કોરોના પોઝિટિવ ઓમિક્રોન વેરિએન્ટના ખળભળાટ વચ્ચે ગુજરાતમાં પણ હવે ભયનો માહોલ ઉભો થયો છે. 04 December, 2021 03:17 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentકર્ણાટકમાં ઓમિક્રોનથી સંક્રમિત શખ્સ ફરાર, 10 લાપતા યાત્રીઓની શોધખોળ શરૂ કર્ણાટકમાં ઓમિક્રોનથી સંક્રમિત શખ્સ ફરાર, 10 લાપતા યાત્રીઓની શોધખોળ શરૂ કર્ણાટક સરકારે આજે શુક્રવારે કહ્યું કે રાજ્યમાં ઓમિક્રોન વેરિયન્ટ (Omicron variant)થી સંક્રમિત બે લોકોમાંથી એક વ્યક્તિ લેબમાંથી કોરોના નેગેટિવ સર્ટિફિકેટ લઈ ભાગી ગયો હતો. 03 December, 2021 07:42 IST | mumbai | Gujarati Mid-day Online CorrespondentOmicron Variant: 40 વર્ષથી વધુ ઉંમર વાળાઓએ બુસ્ટર ડોઝ જરૂરી, જાણો વિગત Omicron Variant: 40 વર્ષથી વધુ ઉંમર વાળાઓએ બુસ્ટર ડોઝ જરૂરી, જાણો વિગત દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે કોરોનાના નવા વેરિયન્ટે દસ્તક દેતા ફરી ચિંતાનો માહોલ ઉભો થયો છે. 03 December, 2021 07:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentચાઈલ્ડ પોર્નોગ્રાફીને રોકવા માટે પોલીસનું ઓપરેશન, 100 FIR દાખલ, 50થી વધુની ધરપકડ ચાઈલ્ડ પોર્નોગ્રાફીને રોકવા માટે પોલીસનું ઓપરેશન, 100 FIR દાખલ, 50થી વધુની ધરપકડ દિલ્હી પોલીસે ચાઈલ્ડ પોર્નોગ્રાફી રોકવા અને નિર્દોષોની સુરક્ષા માટે પેન દિલ્હી ઓપરેશન શરૂ કર્યું છે. 03 December, 2021 12:27 IST | mumbai | Gujarati Mid-day Online Correspondentદક્ષિણ આફ્રિકાનું આ શહેર બન્યું વુહાન, 90 ટકા લોકો ઓમિક્રોનથી સંક્રમિત દક્ષિણ આફ્રિકાનું આ શહેર બન્યું વુહાન, 90 ટકા લોકો ઓમિક્રોનથી સંક્રમિત દક્ષિણ આફ્રિકામાં 18 થી 34 વર્ષના માત્ર 22 ટકા યુવાઓએ જ કોરોનાની રસી લીધી છે 29 November, 2021 08:08 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
DA: 48 PA: 75 MOZ Rank: 45